હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭, ૯૧,૪૪૬/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે બાતમી...
કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન...
માળીયા મીં તાલુકામાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ મળતું નથી જેથી ગરીબ પરિવારોમાં સાક્ષરતા લાવવા માળિયા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ...
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે, એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં રહેલા અમેરિકાના અબજોપતિ જેફ બેઝોસ, એલન મસ્ક અને વોરેન બફેટની આવકવેરા સંબંધિત માહિતી લીક થઈ છે. તેમાં દાવો કરવામાં...
હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો,...
આ વર્ષથી યુએસ સરકાર તેના નાગરિકોના ઓળખપત્રોને આઇફોનમાં ડિજિટલ પર એપ્લિકેશનમાં સંગ્રહિત કરવાની મંજૂરી આપશે એટલું જ નહીં, પરંતુ એરપોર્ટ તપાસમાં પણ મદદ કરશે....