મોરબીમાં આવતા રવિવારે તારીખ 24 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે
મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુ થી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
સ્થળ – મહારાણા પ્રતાપ સર્કલ,હાઉસિંગ બોર્ડ પાસે,મોરબી – ૨
સમય – સવારે ૧૦ કલાકે
આ વિતરણ માં વેહલા તે પેહલા ના ધોરણે લાભ લેવા વિનંતી.