મોરબીમાં શાસ્ત્રી રસિકભાઈ વ્યાસ દ્વારા વડસાવત્રી પૂજનનું આયોજન

મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે વડસાવત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબીના પ્રસિદ્ધ શાસ્ત્રી રસિકભાઈ કે વ્યાસ દ્વારા વડસાવત્રી વ્રતના મહાવદ પૂનમ (૧૫) મંગળવારના તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ અવસર સાડી સેન્ટર પાસે, રવાપર રોડ મોરબી ખાતે મહિલાઓ માટે વટ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે મો.9879995346 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.

(અહેવાલ: જયેશ બોખાણી )

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img