મોરબી : મહેન્દ્રનગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા શિતલબેન મનીષભાઈ વિડજા, ઉ.32 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img