હળવદ દિવ્યભાસ્કરનાં પત્રકાર અને નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા કિશોરભાઈ પરમારનો આજે 42 મો જન્મદિવસ

હળવદના દિવ્ય ભાસ્કર ના પત્રકાર અને નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા કિશોરભાઈ પરમાર નો આજે 25 એપ્રિલ 2022 એ જીવન સફરના 42 વર્ષ પૂર્ણ કરી અને 43 વર્ષમા મંગલ પ્રવેશ કરી રહ્યા છે

કિશોરભાઈ પરમાર હળવદ તાલુકાની દિવ્ય ભાસ્કર રિપોર્ટર અને ન્યૂઝ પેપરની એજન્સી અને એડ એજન્સી પણ ધરાવે છે કિશોરભાઈ હળવદના વરિષ્ઠ પત્રકારો માંથી એક છે કાયમી ધોરણે સકારાત્મક અભિગમ થી કાર્ય કરતા આવ્યા છે દરેક સામાજિક સેવાકીય કાર્ય માં પણ સહકાર આપતા આવ્યા છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર વર્તુળ ધરાવતા કિશોરભાઈ પરમાર ને જન્મદિવસ નિમિત્તે તેમના સગા સંબંધીઓ. રાજકિય આગેવાનો ,ખેડૂતો વેપારીઓ , ધારાશાસ્ત્રીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ ,પત્રકાર મિત્રો સહિતના સ્નેહીજનો જન્મદિવસ નિમિત્તે રૂબરૂ અને વોટ્સએપ. ફેસબુક સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ મોબાઈલ નંબર 9925658040 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે
રવિ પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img