મોરબી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડનું અવસાન

મોરબી નિવાસી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ(ઉ.વ.૬૧),તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના પુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ વલ્લભદાસ કક્કડ ( જલારામ પ્રિન્ટીંગ), જયેશભાઈ વલ્લભદાસ કક્કડ ( નવસર્જન ગૃપ- રાજકોટ), ઈન્દુબેન નરેન્દ્રકુમાર રવેશિયા, ચંદ્રિકાબેન નિમિષકુમાર કોટકના ભાઈ તથા તરંગભાઈ કક્કડ, નિર્મિતભાઈ કક્કડ, નિકેતનભાઈ કક્કડ, સિધ્ધાંતભાઈ કક્કડ, ક્રિષાબેન કક્કડ, વરૂણભાઈ કક્કડના કાકાનુ તા.૪ને શનીવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તા.૬ને સોમવારના રોજ સાંજે ૫ થી ૫ઃ૩૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર,સ્ટેશન રોડ,મોરબી ખાતે રાખેલ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img