મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ.
આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા રાસ, લગ્નગીત, વર-કન્યા એન્ટ્રી, રિસપ્સન, જન્મદિવસ હોઈ કે કોઈ અન્ય પ્રસંગ , તમામ ઇવેન્ટસને યાદગાર બનાવવા તેમજ આપના મહેમાનો સંપૂર્ણ આનંદ સાથે માણી સકે તેવું સુંદર આયોજન કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ઇવેન્ટસ.
નીલકંઠ ઇવેન્ટસ દ્વારા તમામ પ્રકારના ઇવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. લગ્ન, જન્મદિવસ, વર કન્યા એન્ટ્રી, દાંડિયા રાસ, પ્રાઇવેટ ઇવેન્ટ, રીશેપ્સન, લગ્નગીત, હલ્દી ઇવેન્ટ, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા, વેડિંગ મ્યુઝિક, નવરાત્રી પ્લાનિંગ જેવા તમામ આયોજન ભવ્યાતિભવ્ય રીતે નીલકંઠ ઇવેન્ટસ દ્વારા કરવામાં આવે છે.
ત્યારે આપના શુભ પ્રસંગને માણો નીલકંઠ ઇવેન્ટસ ને સંગાથ.
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...
મોરબી શહેર તેમજ જીલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ મેદાનમાં આવી ગયા છે ત્યારે મોરબીના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા...
મોરબી જિલ્લામાં વાહન ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાના બહારથી શ્રમિકનુ કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા અને ખેતમજુરી...