મોરબી : ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલ નિલકંઠ સોસાયટી કૈશાલ હાઇટસ-૨ ફલેટ નં.૩૦૧મા તીનપત્તીનો જુગાર રમતી છ મહીલાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલ નિલકંઠ સોસાયટી કૈશાલ હાઇટસ-૨ ફલેટ નં.૩૦૧ આરોપી ભુમીકાબેન શૈલેશભાઈ મેરજાના કબ્જા ભોગવટાવાળા ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભુમીકાબેન શૈલેષભાઇ મેરજા, લતાબેન યોગેન્દ્રભાઈ સવસાણી,દમયંતીબેન જીતેન્દ્રભાઇ નિરંજની, ભાવનાબેન ગીરધરભાઇ શીણોજીયા, આશાબેન જયંતીભાઈ પટેલ, વિણાબેન જયંતીભાઇ મેરજા રહે બધા મોરબી વાળાઓને રોકડ રકમ રૂ.૬૪,૬૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img