મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એક અનોખી પહેલ સરું કરાઈ છે હાલ અત્યારે નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારને આપણે શક્તિ ઉપાસનાના દિવસો તરીકે ઉજવીએ છીએ પરંતુ હાલ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ યુવાન યુવતીઓ પોતાનો વાસ્તવિક કલ્ચર ભૂલી રહ્યા છે ત્યારે અને અનેક પ્રકારના સંસ્કૃતિને નષ્ટ કરવાના થઈ રહ્યા છે ત્યારે શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબા શ્રેષ્ઠ વિકલ્પ છે.





