મોરબીના રવાપર ચાર રસ્તાથી મચ્છુ- 2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવતું બંધ કરાવવા કરાઈ માંગ
ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં મચ્છુ- ૨ ડેમ આવેલ છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે.