માળિયાના વધારવા ગામે નર્મદા કેનાલના તળાવમાં ડુબી જતાં યુવકનું મોત

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વધારવા ગામે આવેલ નર્મદા કેનાલના તળાવમાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સરદાર ભાઇ જીંગલાભાઇ બારૈયા જાતે આદીવાસી ઉ.વ.૪૦ રહે. મુળ –ચીખલી (એમ.પી.) હાલ વાધરવા ગામ ની સીમ તામાળીયા મી જીલ્લો –મોરબી વાળો કોઇ કારણસર વાધરવા ગામની સીમમા આવેલ નર્મદા કેનાલના તળાવમા પડી ડુબી જતાં સરદારભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img