મોરબી: મૂળ મોરબી તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલ મોરબી નિવાસી ગૌરીબેન ચંદુભાઈ જેઠલોજાનુ તારીખ ૦૭-૧૧-૨૦૨૩ આસો વદ ૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રેભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. જેઠલોજા પરીવારના જય શ્રી કૃષ્ણ.
મોરબીના ચકચારી વજેપર સર્વે નં-602 માં CID ક્રાઈમ આ બાબતે આરોપીઓની તપાસ ચલાવશે કે કેમ ?
રાજ્યના ગૃહમંત્રી મોરબી આવ્યા ત્યારે મોરબીમાં ચાલતા બોગસ કાગળો બનાવી ગરીબોની જમીન વેચી નાખવાના ગુનામાં બધા આરોપી પકડાઈ ગયા ના નિવેદનથી લોકોમાં ક્ષોભ નું માધ્યમ બન્યા હતા. અને ગૃહમંત્રીના પ્રેસ મિડીયા સામે ના આ...
મોરબી તાલુકાના રંગપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠીયા (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે...