માળીયા:ખાણ ખનીજના નામે ઉધારણા કરનાર સામે ગુન્હો નોંધાયો

માળીયા (મી): માળિયા હાઈવે પર વિજલેન્શ અધિકારી તરીકે ઓળખ આપી હતી અધિકારીની ટ્રક ચાલકને ઓળખ આપી પૈસાની ઉધરાણી કરનાર શખ્સ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ ગત તા. ૦૯-૦૩-૨૦૨૪ ના રોજ સુરજબારી પુલના છેડે રામાભાઈ દેવાભાઈ મુંધવાના ટ્રકને રોક્યો બાદમાં ખાણ ખનીજના વિજીલન્સના અધિકારીની ઓળખ આપી ઉધરાણી કરી હતી. ટ્રક ચાલક પાસેથી સ્વીફ્ટ કાર જીજે-24 એક્સ-૫૬૯૮ ના ચાલક હરિચંદ્ર બળવંતસિંહ વાઘેલા એ ઉધરાણી કરી હતી. જે બનાવ અંગે રામાભાઈ દેવાભાઈ મુંધવા (ઉ.વ.૩૦) ધંધો- ડ્રાઈવર રહે. લખાગઢ તા. રાપર જી. કચ્છવાળાએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૧૭૦, ૩૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img