મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત 

મોરબી: મોરબીની સોમનાથ સોસાયટીમા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીની સોમનાથ સોસાયટીમા શુભ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૪મા રહેતા મીતાલીબેન તેજશભાઈ ભુવા ઉ.વ.૩૩ વાળી પોતાના બેડરૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મીતાલીબેન નામની પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img