ટંકારામાં બીમારીથી પરણીતાનું મોત 

ટંકારા: ટંકારા નજીક શિતળામાની ધાર ભાવેશભાઈ ચંદુભાઈ અઘેરાની વાડીએ કોઈ કારણસર બીમાર હોવાથી પરણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા શિતળામાની ધાર પાસે ભાવેશભાઈ ચંદુભાઈ અઘેરાની વાડીએ રહેતા સંગીતાબેન પ્યારસીંગ મેહડા ઉ.વ‌.૨૩વાળા છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર હોય જેથી બીમારીના કારણે સંગીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. પરણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોય તેમજ એક સંતાન બે મહિનાનુ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img