મોરબીના રાજપર ગામે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે માં-બાપને ભૂલશો નહીં કાર્યક્રમ યોજાશે
મોરબીના રાજપર ગામે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે માં-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન
મોરબીના રાજપર ગામના નિવાસી વસંતભાઈ નારાયણભાઈ એરણીયા તે નવનીતભાઈના પિતા, જાદવજીભાઈ તથા મનસુખભાઈના ભાઈનું તારીખ 12-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે.
સદગતને શ્રદ્ધાંજલિ પાઠવવા તારીખ 19-7-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે રાજપરના વિરાટ પાર્ક ખાતે જામજોધપુરની ગરીબ દીકરીઓ દ્વારા મા બાપને ભૂલશો નહિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.