12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા આનંદ પાર્ટી પ્લોટ અને (શક્તિ પાર્ટી પ્લોટ સજ્જ છે. 12 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટ તમામ સુવિધાઓથી સજ્જ છે. તો લગ્ન, દાંડિયા, બૉલીવુડ નાઇટ, રાંદલ, બર્થડે ફંક્શન, ગોત્રીજ સહિતના પ્રસંગો માટે આજે જ સંપર્ક કરો.
મોરબીવાસીઓનો સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો છે. પણ અહીં 15 વિઘાનું સૌથી મોટું પાર્કિંગ છે. જ્યાં અંદાજીત 1000 કાર પાર્ક થઈ શકે છે. અહીં લેટ નાઈટ દાંડિયા થઈ શકે છે. કોઈ પણ ટાઇમ લિમિટ વગર પ્રસંગ માણી શકાશે. અહીં બન્ને પાર્ટી પ્લોટ મા 4 રૂમની સુવિધા પણ છે. વર, વધુ અને ફેમેલી માટે આ રૂમ ઉપલબ્ધ છે. ફંક્શન ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફૂટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસોનું સીટીંગ થઈ શકે એટલો વિશાળ ગ્રાઉન્ડ એરિયા છે. ડાઇનિંગ ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફુટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસો જમી શકે છે.
સાથે અહીં 5500 સ્કે.ફૂટનો સેડ જેમાં દિવસના બપોરના ટાઈમના 600 માણસો એક સાથે જમી શકે છે. અહીં કન્સક્ટ્રકટેડ એન્ટ્રી એરિયા પણ છે. જેમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યાઓ અને સાથે સાથે વોટર બોડી જ્યાં તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો. બન્ને ગ્રાઉન્ડમાં લોન સાથે ભરપૂર ગ્રીન ટી ગ્રાઉન્ડને ચાર ચાંદ લગાવે છે. ઉપરાંત અહીં ડેકોરેશન માટે સૌથી જૂનું અને મોટું નામ શિવમ મંડપ સર્વિસની સેવા પણ ઉપલબ્ધ છે.
મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નુ વિસ્તરણ થશે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં થશે અને વિસ્તરણ ની પ્રક્રિયા પુર્ણ કરી અને નવી માહિતી જાહેર કરવામાં માટે આમ આદમી પાર્ટી ના જીલ્લા ટીમ દ્વારા...
મોરબી જિલ્લાના પંચાસર વિસ્તારના નાગરિકોની પાણીના અભાવ અંગેની સતત ફરીયાદો તથા પાછળના વિસ્તારમાં વસતા લોકો સુધી પાણી પહોંચવામાં આવતા વિલંબને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા નવી અને ટકાઉ પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે જે કામની રકમ રૂ. ૧૫.૫૭ કરોડ ની મંજુરી મળેલ છે.
આ યોજના હેઠળ પંચાસર...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ અન્વયે મોરબીના રવાપર(નદી) ગામના નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતની થલ સેના, વાયુસેના,અને નેવી એમ ત્રણેય સેના વિશે વિસ્તૃત...