Tuesday, October 14, 2025

આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

26 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રે એક 26 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં બેભાન હાલતમાં આવ્યા, ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતાં જણાયું કે દર્દી ને અચાનક થી આંચકી આવી ગઈ હતી, બે દિવસ થી તાવ હતો અને બેભાન હાલત થઈ હતી તેમજ સ્વસન ક્રિયા પણ બેભાન હાલત ની સાથે ગંભીર જણાતાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તેમને વેન્ટીલેટેર પર મૂકવામાં આવ્યા અને આગળ તપાસ કરતાં જણાયું કે દર્દી ને મેનીંજાઇટીસ નામ નું મગજ નું ગંભીર ઇન્ફેકશન લાગુ પડેલ છે.

તેમજ દર્દીની સારવાર ખૂબ સફળતાપૂર્વક થતાં 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી દેવામાં આવ્યા અને માત્ર પાંચ દિવસમાં દર્દીને સાવ સારું થય જતાં જરૂરી દવાઓ સાથે હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આથી ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દીને નવજીવન મળ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર