Tuesday, October 14, 2025

મોરબીના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ ૮૮ વર્ષની ઉંમરે તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૧૬-૧૦-૨૦૨૫ ને ગુરુવારના રોજ રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને ઘુંટુ (જનકપુર) ગામ ખાતે રાખેલ છે.

                     લી..

રણછોડભાઈ મગનભાઈ સંઘાણી (પુત્ર), વસંતભાઈ મગનભાઈ સંઘાણી (પુત્ર), અમૃતભાઈ મગનભાઈ સંઘાણી (પુત્ર), કેવલભાઈ રણછોડભાઈ સંઘાણી (પૌત્ર), દિવયેશભાઇ રણછોડભાઈ સંઘાણી (પૌત્ર), કુલદીપ અમૃતભાઈ સંઘાણી, જીલ વસંતભાઇ સંઘાણી (પૌત્ર)

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર