Wednesday, March 4, 2026

10 જાન્યુ.એ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત‌ ન્યુરોસર્જન દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ મોરબી ખાતે રાહત દરે ઓપીડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત MS,Mch (Neurosurgery) ડૉ. પાર્થ લાલચેતા દ્વારા તારીખ 10 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 11:00 થી01:00 વાગ્યા સુધી સ્થળ સમર્પણ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ પ્રભુકૃપા મહેન્દ્રનગર રોડ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે અનંતનગર મોરબી રાહતદરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય.

જેમાં મગજના રોગની ઉપલબ્ધ સારવાર

મગજમાં પાણીનો ભરાવો કે મણકામાં ફ્રેક્ચર કે ચેપ, બ્રેઈન સ્ટ્રોક (લકવો), માથાનો દુ:ખાવો (માઈગ્રેન), બ્રેઈન હેમરેજ, યાદશક્તિ નબળી થવી કે ચક્કર આવવા, હાથ પગમાં ઝણઝણાટી થવી.

વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે સંપર્ક કરો 8160516145/9512903884

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર