આવતીકાલે રાજકોટના નામાંકિત વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડોક્ટરની એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર-મોરબી ખાતે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 06 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રાજકોટની નામાંકિત આસ્થા આર્થરાઇઝ એન્ડ રૂમેટોલોજી ક્લિનિકના વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (MD, PDF)ની મોરબીના એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વા, સાંધા તથા સ્નાયુને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

• રાહતદરે ઓપીડી •

તારીખ : 06/02/2026, શુક્રવાર

સમય : સવારે 9:30 થી બપોરે 2 વાગ્યા સુધી…

સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર-મોરબી સાવસર પ્લોટ મેઇન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, SBI બેંકની બાજુમાં, મોરબી.

Mo. 92655 41771

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img