Saturday, February 7, 2026

હળવદના રણજીતગઢ ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણ ની વાડીએ રહેતા લેખકાભાઈ ઠુંગિયાભાઈ વસાવે‌ ની સોળ વર્ષીય દીકરી રવિનાબેન નામની સગીરા રણજીતગઢ ગામની સીમમાં આવેલ કેનાલના કાઠે બેસીને ફોનમાં વાત કરતી હોય તે દરમિયાન ફોન કેનાલમાં પડી જતા સગીરા ફોન લેવા જતા લપસી જતા કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા રવિનાબેન નામની સગીરાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર