Friday, February 13, 2026

14 ફેબ્રુઆરીએ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા મોરબીમા ઓપીડીનુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત MS,Mch (Neurosurgery) ડૉ. પાર્થ લાલચેતા આગામી તારીખ 14 ફેબ્રુઆરી ને શનીવારના રોજ સવારે 10 થી 12 વાગ્યે સમર્પણ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ પ્રભુકૃપા મહેન્દ્રનગર રોડ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે અનંતનગર મોરબી ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મગજના રોગની ઉપલબ્ધ સારવાર

મગજમાં પાણીનો ભરાવો કે મણકામાં ફ્રેક્ચર કે ચેપ

બ્રેઇન સ્ટ્રોક (લકવો)

માથાનો દુઃખાવો (માઈગ્રેન)

બ્રેઈન હેમરેજ

યાદશક્તિ નબળી થવી કે ચક્કર આવવા

હાથ પગમાં ઝણઝણાટી થવી.

વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે સંપર્ક કરો : 9512903884

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર