મોરબી માં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મોત્સવ નિમિતે મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવમી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય થી અતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવમાં આવ્યુ હતું

આ શોભાયાત્રામાં તમામ હિન્દુ સંગઠનો તથા તમામ હિન્દુ ભાઈઓ બહેનો એ ઉત્સાહ થી જોડાયા હતા આ શોભાયાત્રા મોરબી ના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી દરબાર ગઢ થઈને જૂના બસ સ્ટેન્ડ થી રવાપર રોડ પર થઈ ને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પર અભિવાદન કરીને પૂર્ણ કરવામાં આવી હતી.આ શોભાયાત્રા નું વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પ્રસાદ તથા શરબત નું વિતરણ કરાયું હતું.આ શોભાયાત્રા દરમિયાન સમસ્ત હિન્દુ સમાજ ના લોકો રામ મય બની ઉલ્લાસ પૂર્વક શ્રી રામ જન્મોત્સવ ને વધાવ્યો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img