- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા દવા છંટકાવની કામગીરી શરૂ

વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે...

મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા આંગડિયા પેઢીઓને માર્ગદર્શન આપતી મોરબી પોલીસ

આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ આંગડિયા પેઢીના મેનેજરો...

મોરબી : જીઆઇડીસીમાં આવેલ બરફની ફેક્ટરી માંથી એમોનિયા ગેસ લીક થયો

મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી માં સંતોસ બરફની ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો હતો. ત્યારે આ ગેસ વાતાવરણમાં ભળી વરસાદના પાણી સાથે ભળી...

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ...

કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા વાજપાઈ બેંકેબલ લોન યોજના

યોજનાનો લાભ લેવા blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકાર દ્વારા અમલીકૃત શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અન્‍વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી...

એલઈ કોલેજના ગ્રાઉન્ડમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યું.

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ મેદાનના પેવેલિયનના જુના બિલ્ડીંગના પ્રથમ માળે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ...

સિરામિક ફેક્ટરી ના ત્રીજા માળેથી પડી જતા 21 વર્ષીય યુવકનું મોત.

ગત તારીખ 13 જુલાઈ ના રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં રંગપર બેલા ગામ પાસે આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતાં 21 વર્ષીય યુવક ત્રીજા માળેથી...

લીલાપર રોડ પર ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની લાલ આંખ

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાછળ વોકડાના કાંઠે આવેલ એક ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી...

મોરબી :- ધોળેશ્વર રોડ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા.

મોરબી બી ડિવિઝન પોલીસ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ધોળેશ્વર રોડ સ્મશાન પાસે જાહેરમાં ખુલ્લામાં જુગાર રમતા બે વિશે મને પકડી પાડવામાં આવ્યા છે....

નાલંદા ખાતે યોજાયેલ ખેલમહાકુંભ કરાટે રમતમાં ધ્રુવકુમાર કુંડારિયા પ્રથમ સ્થાને

નાલંદા સ્કુલમા યોજાયેલ તા. ૯/૦૫/૨૦૨૨ ના રોજ સ્પોટઁસ ઓથોરી ઓફ ગુજરાતના ૧૧મા ખેલમહાકુંભ અંતગઁત યોજાયેલ કરાટે રમતમા કુંડારીયા ઘ્રુવકુમાર એ મોરબી જીલ્લાકક્ષાની સ્પઘાઁમા પ્રથમ...

તાજા સમાચાર

- Advertisement -spot_img