- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ટંકારામાં વ્યાજખોરો નાં ત્રાસ થીં કંટાળી વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું

સુસાઇડ નોટના આધારે મૃતકના પુત્ર એ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ટંકારા : હજું થોડાં દિવસો પહેલાં જ હળવદ નાં એક વેપારી એ વ્યાજખોરો નાં ત્રાસ થીં...

આમ આદમી પાર્ટીએ ડોનેશન પ્રથા બંધ કરો ફિ વધારો પાછો ખેંચો ની માંગ સાથે આવેદન આપ્યું

મોરબી : શિક્ષણ ને ૨૧મી સદીનું સૌથી જરૂરી અંગ છે શ્રેષ્ઠ શિક્ષણ થકી જ વ્યક્તિ સમાજ કે દેશનો વિકાસ કરી શકાય છે અત્યારે દુઃખ...

મોરબીનાં વકિલ મિતેષ દવે ની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં નિમણૂક કરાઈ

વિશ્વમાં કોઈ એવો દેશ નહિ હોય કે જ્યાં ગુજરાતી ન હોય ગુજરાતી એનાં હુનર એની આગવી સુઝ બુઝ મહેનતથી વિશ્વ ફલક પર એક આગવી...

મોરબી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહીએ ખેડુતોની ચિંતા વધારી

હવામાન વિભાગ ની આગાહી મુજબ હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ થતાં માવઠા ની આગાહી વચ્ચે ખેડુતો માં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે તો...

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મુદ્દે ચાલતા આંદોલનમાં આમ જનતા સહયોગી બને:કે ડી બાવરવા

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો તેમજ જયસુખભાઇ પટેલ જેવા ઉધોગપતિઓ સહિત...

મોરબીનાં લાયન્સનગરમાં ગંધાતા ગટર નાં દુષીત પાણી ઘરોમાં ઘૂસી જતાં મહિલાઓ નગરપાલિકા પાલીકાએ પોંહચી

પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર હોય મહિલાઓ તેમના નામનાં છાજીયા લઇ વિરોધ દર્શાવ્યો ર્ગંધ મારતાં દુષિત પાણી નાં કારણે નાનાં બાળકો માં રોગચાળો ફેલાવાનો ભય મોરબીનગરપાલિકામાં શાસન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ વિષે માહિતી આપતા મોરબીના આચાર્ય

મોરબી : ગત તા. ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હતી એ દરમિયાન તેઓએ 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ની મુલાકાત લીધી...

સોશિયલ મીડિયા હાસ્ય કલાકાર “રમતો જોગી” આવતી કાલે મોરબીમાં

સોશીયલ મીડીયા ની અંદર "રમતો જોગી" થી પોતાની ખ્યાતિ મેળવેલ કિરણ ખોખાણી આવતી કાલે મોરબી પધારી રહ્યા છે. કિરણ ખોખાણી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ...

ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી ઘેલાભાઈ ફાંગલીયાના ઘરે શક્તિ માતાજીનો નવરંગો માંડવો

ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાના ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના...

જામદુધઈ ગામે આંખના મોતિયાનો અને જનરલ મેડીકલ કેમ્પ યોજાયો

જોડિયા તાલુકાના જામદુધઇ ગામે સ્વજનના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વસનાણી પરિવાર તરફથી ગામલોકો માટે સમહુ...

તાજા સમાચાર

- Advertisement -spot_img