- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી શહેર પેટા વિભાગ -૦૨ હેઠળ આવતા વિસ્તારોમાં બુધવારે વિજ પુરવઠો બંધ રહશે 

મોરબી શહેર પેટા વિભાગ-૦૨ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૦૮/૦૧/૨૦૨૫ બુધવારના રોજ વિજપુરવઠો રોડ વાઇડનીંગની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ,...

મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં બાળકે મેદાન માર્યું

મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં બાળકએ મેદાન માર્યું હતું. જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લામાં જિલ્લા...

કરોડોની જમીન કૌભાંડ અને છેતપીંડીમાં સાચું કોણ…? સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

જો તમે મોરબીમાં રહેતા હોઈ અને કિંમતી જમીન ધરાવતા હોઈ તો તમે સુરક્ષિત છો એવું માની લેવું તમારી સૌથી મોટી ભૂલ છે કારણ કે...

મોરબી – માળીયા હાઇવે ઉપર કાવા મારતા નીકળેલો ટ્રક ચાલક પકડાયો 

મોરબી - માળિયા હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલક કાવા મારી આડો અવડો ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા વાઇરલ થયા બાદ મોરબી ટ્રાફિક પોલીસે...

મોરબીના શાપર ગામમા રાજબાઈમાંના મંદિરે વાધડીયા પરીવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી: સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાત અને હવે તો અહીંથી વિદેશ ગયેલા કડવા પાટીદાર સમાજમાં વાધડીયા અટક ધરાવતા પરિવારોના કુળમાં કુળદેવી તરીકેમા રાજબાઈ પૂજાય...

દુર્લભજી દેથરિયા લોકોના વિશ્વાસનું વળતર ચૂકવશે કે ફરી પાછો વિશ્વાસઘાત કરશે?

સીરામીક એસો ની જેમ પેપર મિલ એસો પણ કરી રહ્યું છે આંખ આડા હાથ: ધારાસભ્ય ની અને gpcb ના અધિકારીઓની ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં હાલ આપ...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 360 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૦ કેમ્પમાં કુલ ૧૧૮૦૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ - રાજકોટ,...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 60 બીયર ટીન સાથે એક ઝડપાયો 

મોરબીના પંચાસર રોડ પર ભારતપરા શેરીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ ૬૦ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો છે જ્યારે...

મોરબીના ધરમપુર ગામે મહિલા સહિત ત્રણ વ્યકિત પર છ શખ્સોનો હુમલો

મોરબીના ધરમપુર ગામે મહિલાના પતિ જયદીપભાઈએ મોટરસાયકલમા લેઝર લાઇટ રાખેલ હોય જે બાબતે મહિલાના પતિ કહેતા હોય ત્યારે આરોપી સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કારે હડફેટે લેતા માસુમ બાળકીનુ મોત

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક રોડ પર કાર ચાલકે એક વર્ષની માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર

- Advertisement -spot_img