- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની એસબીઆઈ બેંકમાં ચોરીનો પ્રયાસ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ હબ સમાન ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી...

બળાત્કાર તથા અપરણ તેમજ પોકસો એકટ હેઠળના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

મોરબી બી ડીવીઝન પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો મોરબી બી ડીવીઝન પોલીસ મથકના અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને અંજારના ભીમાસર ગામ નજીકથી...

મોરબી: ઇન્ડોનેશીયન કોલસાની ગેર કાયદેસર પ્રવૃતિ કરતા બે ઈસમો 23 લાખના મુદ્દમાલ સાથે પકડાયા

નવલખીથી નીકળેલ કોલસો મૂળ માલિક સુધી પહોચતા પહેલા જ તેમાંથી ઓછો થઇ જતો મોરબી નવલખી બંદરે કોલસાની મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય છે ત્યારે સાથે...

આવતી કાલે રવિવારે મહેન્દ્રનગરમાં ઢોલેરા નું પ્રખ્યાત રામામંડળ

મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે તો આ...

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધાપરવાડી શાળામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SVEEP સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બનાવી રંગોળી મોરબીની અત્રેની માધાપરવાડી કુમાર અને...

મોરબીના રામધન આશ્રમે આવતીકાલથી શ્રીરામ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ, મહેન્દ્રનગરના ભક્તો તેમજ આજુબાજુની સોસાયટીના ભક્તો, આશ્રમના સેવક સમુદાય દ્વારા તા. ૧૭ ફેબ્રુઆરીથી મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ...

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮ ને રવિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિધાલય, ભીમરાવનગર, વિજયનગર પાસે રોહીદાસપરા મોરબી ખાતે પ્રથમ...

મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા ૬ મોબાઈલ ફોન શોધી પરત સોપ્યા

CEIR પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી ખોવાયેલા નાગરિકોના 1.૪૫ લાખની કિમતના ૬ મોબાઈલ ફોન શોધી કાઢી બી ડીવીઝન પોલીસે નાગરીકોને પરત સોપ્યા હતા મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી...

ગટરની સફાઈ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦૦ ની મર્યાદામાં સહાય

જિલ્લાના લાયકાત ધરાવતા સફાઈ કામદારો નિગમની સાઈટ પર ૨૯ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકશે ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા...

મોરબીના ઘૂટું રોડ પર પોલીસની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

મોરબીના ઘૂટું રોડ પર આવેલ હરીઓમ પાર્ક નજીક પોલીસની ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક ચાલક ને ઈજા થતા સારવાર માટે...

તાજા સમાચાર

- Advertisement -spot_img