ગાયત્રી પરિવાર મોરબી દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ. તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી. ગડારા પાર્થ ભાઈ અને ગડારા વાત્સલ્ય ભાઈ તથા શાળાના ભૂત પૂર્વ વિધાર્થી ડેનિશ ભાઈ ઝાલરિયા હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના આચાર્ય સંજય ભાઈ વીરડીયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળિયો હતો. આ કાર્યક્રમના અંતે બાળકોને વ્યસન મુક્તિની પુસ્તિકા અને ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય લેખિત “સફળ જીવનની દિશા ધારા “પુસ્તક આપી તેમના જીવનને સફળ બનાવવામાં મદદ રૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img