હળવદ : ટીકર ગામે વીજ શોક લાગતા શ્રમિકનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી મજૂરી કામ કરતા આદિવાસી ખેતી કામ કરતા શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img