મોરબીમા ગળેફાંસો ખાઈ મહિલાએ મોતને વ્હાલું કર્યું

મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા મહિલાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા શીતલબેન પુનીતભાઈ દેવઇતત (ઉ.વ.૨૮) નામની પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img