મોરબી તાલુકાના મકનસર ગામમાં તા. ૩૧ ના રોજ શ્રી મોમાઈ માતાજી તથા શ્રી પાબુ ડાડાનો નવરંગ માંડવો યોજાશે

મોરબી: જે માંડવાના ધાર્મિક પ્રસંગમાં ભૂવાશ્રી જીવણભાઈ હીરાભાઈ વેરાણા, ભૂવાશ્રી કાથળભાઈ વિરમભાઇ ખાંભલા અને ભુવાશ્રી જગમાલભાઈ ભાવાભાઈ વેરાણા પધારશે તેમજ રેગડીના કલાકાર સેખાભાઈ કરોતરા, કૌશિકભાઈ વેરાણા, જે કે રબારી, જેમાભાઇ ખરેડ તેમજ રાવળદેવ નિર્મળભાઈ દેવદાનભાઈ સહિતના કલાકારો જમાવટ કરશે.

જે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા ભારાભાઇ બીજલભાઈ વેરાણા, જયેશભાઈ ભાવાભાઈ વેરાણા અને બાબુભાઈ જેમલભાઇ વેરાણા(મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ) એ નિમંત્રણ પાઠવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img