Tuesday, November 5, 2024

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીનાં શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા ઉંમર વર્ષ-૨૦ રહે-શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટી મેન બજાર મોરબી વાળાઓ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ લેતા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લઈ જતા ફરજ પરના તબીબે એ સારવારમાં લાવતા તપાસ કરતાં મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર