મોરબીના નવા જાંબુડીયા ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના નવા જાંબુડીયા ગામે કોમેટ સીરામીકની લેબર ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ પૂજાબેન નાજુભાઇ નીનામા ઉવ.૧૯ રહે નવા જાંબુડીયા કોમેટ સીરામીક લેબર ક્વાટર તા.જી. મોરબી વાળા ગત તા.૨૩-૦૯-૨૦૨૩ ના રોજ કોઇ કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img