રાજપર ગામના ઉદ્યોગપતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે 250થી વધુ ફૂડ પેકેટનું વિતરણ

મોરબી : રીયલ સેરા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ઝુપડપટ્ટી વિસ્તારમાં 250થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે રીયલ સેરા ગ્રુપના ભાવેશભાઈ મારવાણીયા દ્વારા

મોરબીના દલવાડી સર્કલ, નવલખી પાસે તેમજ પંચાસરથી વાવડી વચ્ચેની ઝૂંપડપટ્ટીઓમાં જરૂરિયાતમંદ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપ દ્વારા દર વર્ષે આ રીતે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img