મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન કરવા મા આવેલ છે.

પોથીયાત્રા: તા.૨૪-૪ રવિવાર બપોરે ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈન થી જલારામ મંદીર,અયોધ્યાપુરી રોડ

કથા ના વક્તા: પરમ વંદનીય પૂ. રતનેશ્વરી બેન ( ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ)

કથા સમય: બપોરે ૩ થી ૭
મહાપ્રસાદ: દરરોજ સાંજે ૭ઃ૩૦ કલાકે
દરેક રઘુવંશીઓ તેમજ સર્વે જલારામ બાપા ના ભક્તો ને પોથીયાત્રા મા પધારવા, કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.

લી.
લોહાણા મહાજન-મોરબી (ઉપપ્રમુખ-નવીનભાઈ રાચ્છ, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ તથા સર્વે સદસ્યો)
-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી (પ્રમુખ-હસુભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)
-રઘુવંશી યુવક મંડળ-મોરબી (પ્રમુખ-સુનિલભાઈ ચંદારાણા તથા સર્વે સદસ્યો)
-રઘુવંશી મહીલા મંડળ-મોરબી ( ચંદ્રિકા બેન પલાણ તથા સર્વે સદસ્યો)
-સમસ્ત પોપટ પરિવાર-મોરબી ( પ્રફુલ્લભાઈ પોપટ તથા સર્વે સદસ્યો)
-રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી( હરીશભાઈ રાજા તથા સર્વે સદસ્યો)
-દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી-મોરબી ( પ્રમુખ-નરેન્દ્રભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)
– જલારામ સેવા મંડળ-મોરબી
– જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી
– લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img