મોરબી પાનેલીરોડ પર આવેલા કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત થયું

મોરબીના રફાળેસ્વર પાનેલી રોડ પર આવેલ આર્કેટ માઇક્રોનના કારખાનામાં કામ કરતા યુવાનને વીજશોક લાગતા તેનું ઘટનાસ્થળે મોત થયું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ આર્કેટ માઇક્રોન કારખાનામાં કામ કરતા સંતોષકુમાર મહેતા (ઉ.૩૦) ફીલ્ટર પ્રેસમાં કામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા દાજી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img