મોરબીના ઘુંટુ ગામે ઢોલરાધામના રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. 01/05/2022 ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી, ઘુંટુ ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. આ ઉપરાંત કોમેડી કિંગ ભાવેશ ભગેડી પોતાની હાસ્યાસ્પદ શૈલીથી હાજર સૌને મનોરંજન પૂરું પાડશે જેથી આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img