Sunday, April 19, 2026

આજરોજ જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૦ થઈ.

વધુ જુઓ

તાજા સમાચાર