Wednesday, February 28, 2024

મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11 ફેબ્રુઆરીએ લોક અદાલત યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં બાકી ઇ-મેમો અંગે ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ લોક અદાલત યોજાનાર છે. જેમાં જિલ્લાના ૩૩૬૯ કેસ ધ્યાને લેવામાં આવનાર છે. આ પહેલા મેમો ભરી દેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇસ્યુ થયેલ ઈ ચલણ પૈકી ભરપાઇ ન થયેલ ઇ ચલણના ૩૩૬૯ કેસ ૧૧ ફેબ્રુઆરીએ યોજાનાર લોક અદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે નામદાર લીગલ કોર્ટ દ્વારા નોટિસની બજવણી થઈ છે. આ લોક અદાલત બાદ પણ જો કોઈ મેમો ભરશે નહિ તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી બાકી ઇ ચલણ ટ્રાફિક શાખા રૂમ નં.૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, સો ઓરડી સામે, મોરબી-૨ ખાતે તથા શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર