Friday, April 26, 2024

વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે તે માટે 1 ફેબ્રુઆરીએ માળિયા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માળીયા (મી): સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે તે અંગે માળીયા (મી) પોલીસ દ્વારા તા.૦૧-૦૨-૨૦૨૩ ના ૧૧:૦૦ વાગ્યે સ્થળ માળિયા (મીયાણા) પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસ દ્રારા જરૂરીયાતમંદ નાગરીકોને વ્યાજબી દરે લોન / ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય બેન્કો તથા સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ હાજર રહેનાર હોય મોરબી જીલ્લાના જરૂરીયાતમંદ પ્રજાજનોને આ લોનમેળામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર