કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોના ના ૨૫ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં આજરોજ કોરોના ના ૨૫ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૧૮ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં કોરોના ના ૩ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કોરોના ના ૨ કેસ નોંધાયા છે. ત્યારે હળવદ અને માળિયા તાલુકામાં કોરોના ના ૧ – ૧ કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં આજરોજ કોરોના ના ૨૫ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસ ની સંખ્યા ૧૦૭ થઈ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img