ડેમી-2 માંથી ડેમી-2 નીચવાસમાં આવેલ ચેકડેમો અને ડેમી-3 માં આવતી કાલે પાણી નખાશે

ડેમના પટમાં અને નીચાણવાળા વિસ્તારોમાં આવતીકાલે અવર જવર ન કરવાં તંત્રની સુચના

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી – 2 ડેમ (દરવાજા વાળો ડેમ) સૌની યોજનાનું મંજુર થયેલ પાણીના જથ્થામાંથી ડેમી બે સિંચાઇ યોજનામાં ઠાલવેલ પાણીએ ડેમી – ર નીચવાસમાં આવેલ ચેક ડેમો તેમજ ડેમી – ૩ સિંચાઇ ડેમ સૌની યોજના દ્વારા ભરવા માટે ડેમના દરવાજા તારીખ 4 એપ્રિલ 2023 ના રોજ સવારે 07:30 કલાકે ખોલવામાં આવો તો હેઠાણ વર્ષમાં નીચે જણાવેલ ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત્ર એવા સૂચન આપવામાં આવે છે.

નીચાણવાસમાં આવતા ગામોને કરાયા એલર્ટ કરવામાં જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામો નસીબ પર નાના રામપર અને મોટા રામપર મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગામ ચાંચાપર ખાનપર કોઇલી ધુળકોટ આમરણ અને બેલા અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું ગામ – માવનુગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img