મોરબી લીલાપર ચોકડી નજીકથી 475 લીટર કેફી પ્રવાહી સાથે એક ઝડપાયો, ત્રણની શોધખોળ
વધુ જુઓ
મતદાન જાગૃતિ માટે મોરબી કલેક્ટર દ્વારા સીરામીક એસોસીએશન તથા 27 સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા
મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા
મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી અધ્યક્ષસ્થાને મોરબીના...
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ
અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરો તેમજ અન્ય ખાતાના વડાઓને સૂચનો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી.ઝવેરીએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ, પોલીસ અધિક્ષક, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, પોસ્ટ ઓફીસ, આર.પી.એફ. સાથે કલેકટર કચેરી ખાતે...
મોરબીમાં એન.ડી.પી.એસ.ના ગુનાના આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી. એસ.ના ગુનાના આરોપીને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ૨૦૨૪, એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો તા.૧૪/૦૩/૨૦૨૪ ના દાખલ થયેલ જેમા મોરબી સીટી એ ડીવી પોલીસ દ્રારા મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ,...