Monday, May 18, 2026

વાંકાનેરના માટેલ રોડ પર આવેલ કારખાનામાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સેન્ટુર સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા ક્રિષ્નકાંત નથીસિંગ લાઠી (ઉ.વ. 21) નામના પરપ્રાંતીય મજૂરીનું કારખાનામાં ત્રીજા માળેથી પટકાતાં મોત થયું હતું. આ બનાવમાં મૃતક શ્રમિક યુવાન ગઈકાલે સીરામીક ફેકટરીમાં આવેલ લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે સૂતો હોય ત્યાંથી કોઈ કારણોસર નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું….

 

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img