Thursday, November 7, 2024

વાંકાનેરના કોઠારીયા ગામના વતની જગદીશભાઈ કોબિયાની વાંકાનેર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને કોળી સમાજના યુવા આગેવાન એવા જગદીશભાઈ કોબિયાની વાંકાનેર તાલુકા કોંગ્રેસની નવી જાહેર કરેલ ટીમમાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે..

મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા હાલમાં તમામ તાલુકાની અંદર હોદ્દેદારોની વરણી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમિયાન વાંકાનેર તાલુકા કોંગ્રેસની ટીમ જાહેર કરાઈ છે જેમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી કોળી સમાજના યુવા આગેવાન જગદીશભાઈ લીંબાભાઈ કોબિયાની વરણી કરવામાં આવી છે. જગદીશભાઈ વાંકાનેર કોળી સમાજમાં સતત સક્રિય રહી લોકસેવાના કામો કરતાં હોય જેની નોંધ લઇને કોંગ્રેસ દ્વારા તેમની વાંકાનેર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેમના મોબાઈલ નંબર 76980 42817 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર