ગુરુપૂર્ણિમાના અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ૩૫ જેટલા સ્થળો પર જઈ ગુરુ પૂજન કર્યું

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર:
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ

આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા વિ.હિ.પ. બધાજ આયામો ના મોરબી જિલ્લા , મોરબી શહેર , મોરબી ગ્રામ્ય તથા વાંકાનેરના હોદ્દેદારો તથા કાયૅકરો દ્વારા સંતોનું પુજન કરવા માટે લગભગ મોરબી જિલ્લા ના ૩૫ સ્થળો જઈ તમામ અધિકારી ભાઈઓએ સંતોના પુજનનો અને આશીર્વાદ નો લાભ લીધો.

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img