Sunday, August 3, 2025

વાંકાનેરના જીનપરા માંથી જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના જિનપરા વિસ્તારમાં જુગાર રમતા આઠ જેટલા પત્તપ્રેમીઓ પર પોલીસની રેઇડ

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે જિનપરા શેરી નંબર 13ના ખૂણે દરોડો પાડી જાહેરમાં પત્તા રમતા
(૧)વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ,
(૨)સાગરભાઇ શામજીભાઇ સોલંકી,
(૩)મેહુલભાઇ શામજીભાઇ સોલંકી,
(૪)વીકીભાઇ રમેશભાઇ અધારા,
(૫)મીલનભાઇ જયંતીભાઇ બારૈયા,
(૬)સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા,
(૭)નયનભાઇ મનસુખભાઇ સારલા
(૮)નીરવભાઇ કાન્તીભાઇ ગોસ્વામી પત્તા રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા 12,050 કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર