મોરબી : કલા ઉત્સવમાં સાર્થક વિદ્યામંદિર ના વિધાર્થી ની રાજ્ય કક્ષાના કલા ઉત્સવ માટે પસંદગી

આજ રોજ વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ નું આયોજન થયેલ હતું જેમાં સાર્થક વિદ્યામંદિર શાળામાંથી ઉત્તમ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી સંગીત વાદન સ્પર્ધા પ્રથમ ક્રમાંક – રાણપરા હરીશ રાજેશભાઇ (ધોરણ-7) સંગીત ગાયન સ્પર્ધા દ્વિતીય ક્રમાંક – બેલીમ અક્ષા સાજીત ભાઈ (ધોરણ-9) સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે

પ્રથમ ક્રમે આવેલ વિધાર્થી રાજ્ય માટે પસંદગી પામેલ છે જે શાળાનું તેમજ મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img