વાંકાનેરના મેસરિયા ગામે પત્તાપ્રેમીઓ પર પોલીસ ત્રાટકી

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના મેશરીયા ગામે છીપેળાવાળી સીમમાં આવેલ છગનભાઇ કાનાભાઇ રાઠોડની વાડીમાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે સીમના સેઢે જુગાર રમતા આરોપી
(૧) પ્રવિણભાઇ ભોપાભાઇ રાઠોડ
(ર) સાગરભાઇ વીનુભાઇ રાઠોડ
(૩) મનસુખભાઇ ચોથાભાઇ રાઠોડ
(૪) સંજયભાઇ છગનભાઇ રાઠોડ
(પ) દિનેશભાઇ માવજીભાઇ કુમખાણીયા
(૬) લાખાભાઇ મનુભાઇ મેવાડા
(૭) જગદીશભાઇ વિનુભાઇ રાઠોડ
(૮) વિક્રમભાઇ છગનભાઇ રાઠોડ
(૯) નવઘણભાઇ વિશાભાઇ રાઠોડ રહે.બધા મેશરીયા વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે.તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૪,૭૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img